________________
૩-તત્વગતિ સ્તવન વિભાગઃ શ્રી શાંતિ જિન–સ્તવન [૨૦૩ નય વ્યવહાર કહે હવે રે, શું બોલ્યા એ મિત્ત, સમતા તુમને વાલહી, અમને પણ તિહાં દઢ ચિત્ત રે; અમે સંભારું નિત્ય નિત્ય રે કિરિયા પણ તાસ નિમિત્ત રે;
એમ વધશે બેહને હિત રે. બલિ. ૫ પર ભેદ જે સિદ્ધના રે, રાજ-પંથ તિહાં જેડ તે મારગ અનુસારિણી, કિરિયા તેહશું ધરે નેહ રે; ક્ષણ માંહીં ન દાખે છેહ રે; આલસ છેડો નિજ દેહ રે;
આલસુ ને ઘણું સંદેહ રે. બલિ. ૬ થાપે ભાવજ જે કહી રે, ભરતાદિક દિઠુત, આવશ્યક માંહિ કહ્યા, તે તે પાસસ્થા એકંત રે; તે તે પ્રવચન લેપે તંત રે; તસ મુખ નવિ દેખે સંત રે;
એમ ભાખે શ્રી ભગવંત રે. બલિ. ૭ કિરિયા જે બહુવિધ કહી રે, તેહજ કર્મ પ્રતિકારક રેગ ઘણું ઔષધ ઘણું, કેઈને કેઈથી ઉપગાર રે, જિન-વૈદ્ય કહે નિરધાર રે, તેણે કહ્યું તે કીજે સાર રે,
એમ ભાખે અંગ આચાર છે. બલિ. ૮ રાજ-પંથ ભાગે નહીં રે, ભાજે તે નાહના સે એ પણ મનમાં ધારો, એ એક ગાંઠે સે પર રે, શું ફૂલી થાઓ છો ભેર રે; જેમલીયે બિહું એક વેર રે;
તે ભાંજે ભ્રાંતિ ઉકેર રે. બાલ૦ ૯
૧-તિહાં શું. ર-ડે. ૩-દષ્ટાંત. ૪-ઈમ.