________________
૨૦૨ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧
હાલ પાંચમી
–(*)–
[બટાઉયાનીદેશી.] નિશ્ચય નયવાદી કહે છે, ષદર્શન માંહિં સાર; સમતા સાધન મોક્ષનું, એહવે કીધે નિરધાર રે. મનમાંહીં ધરીને પ્યાર રે, અમે કહું છું તુમ ઉપગાર રે, બલિહારી ગુણની બેઠડી મેરે લાલ. એ આંકણું. ૧ પન્નર ભેદ જે સિદ્ધના રે, ભાવલિંગ તિહાં એક, દ્રવ્ય લિંગ ભજના કહી, શિવ સાધન સમતા છેક રે; તેહમાં છે સબલ વિવેક રે, તિહાં લાગી મુજ મન ટેક રે,
ભામા છે અવર અનેક રે. બલિર જિહાં મારગ ભાંજે સવે રે, ધારણને અસરાલ, જગનાલી સમતા તિહાં, ડાંડે દાખે તતકાલ રે; હાએ જેગ અજોગ વિચાલ રે, લધુ–પણ-અક્ષર સંભાલ રે,
પહોંચે શિવ-પદ દેઈ ફાલ રે. બલિ ૩ સ્થવિર –કલ્પ જિન-કલ્પની રે, કિરિયા છે બહુ રૂપ, સામાચારી જૂજૂઈરે, કેઈ ન મિલે એક સરૂપ રે; તિહાં હઠ છે ઉડે કૂપરે, તિહાં પાસ ધરે મેહ ભૂપ રે,
તે તે વિરૂઓ વિષમ વિરૂપ રે. બલિ ૪
-ગુણ. ૨-વિશાલ રે. ૩-પેહચે. ૪થવિર.
મજ રજા પણ