________________
૩–તત્ત્વગર્ભિત સ્તવન વિભાગ શ્રી શાંતિ જિન-સ્તવન [૨૦૧
હાલ ચેથી
–(*)– [બેડલે ભારે મરું રાજ-એ દેશી.] નિશ્ચય કર્યો વિણ ભાવ પ્રમાણે, કિરિયા કામ ન આવે, આ ભાવ તે કિરિયા થાકી, ધ્રાયાં જિમણ ન ભાવે;
માને બોલ હમારે રાજ, તાણું તાણ ન કીજે. ૧ શ્રમણ હુઈ ગણધર પ્રવજ્યા, મિલે તે ભાવ પ્રમાણે, લિંગ પ્રોજન-જનમનરંજન, ઉત્તરાધ્યયને વખાણે. માને ૨ નિજ પરિણમજ ભાવ પ્રમાણે ૧ વલી ઘનિર્યું તે; આતમ સામાયિક ભગવઈમાં ભાખ્યું તે જુઓ જુગતે. માને. ૩ નય વ્યવહાર કહે સવિ શ્રુતમાં, ભાવ કહ્યું તે સાચે; પણ ક્રિયાથી તે હેએ જા, કિરિયા વિણ એ કાચો માને ૪ ભાવ ન કિરિયાથી આવે, આ તે વલી વાધે નવિ પડે-ચડે ગુણ શ્રેણે, તેણે મુનિ કિરિયા સાધે. માને છે નિશ્ચયથી નિશ્ચય નવિ જાયે, જેણે ક્રિયા નવિ પાલી, વચન માત્ર નિશ્ચયસું વિચારે, ઓઘ-વચન જુઓ ભાલી. માત્ર ૬ જિમ જિમ ભાવ ક્રિયામાંહિ ભલશે, સાકરજિમ પય માંહિં, તિમ તિમ સ્વાદ હશે અધિકેરે, જસ વિલાસ ઉછાહિં. માને. ૭
૧–પ્રમાણે,