________________
૧૬૮ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ૫ટ કરે તૂ બહુવિધ ભાતે, ક્રોધે જલેય છતી; તાકે ફલ તું ક્યા પવેગે?, જ્ઞાન વિના નહિં બતી. જબ૦ ૨ ભૂખ તરસ એર ધૂપ સહતું કે, કહે તું “બ્રહ્મવતી; કપટ કેલવે માયા મંડે, મનમેં ધરે વ્યક્તિ. જબ ભસ્મ લગાવત ઠાડે રહેવું, કહેંત હે હું “વરતી; જબ મંત્ર જડીબુટી ભેષજ, લેભવશ મૂઢમતિ. જબ ૪ બડે બડે બહુ પૂર્વ ધારી, જિનમેં શક્તિ હતી; સે ભી ઉપશમે છોડિ બિચારે, પાયે નરક ગતિ. જબ ૫ કે ગૃહસ્થ કેઉ હવે વૈરાગી, જેગી ભમત જતિ; અધ્યાતમ-ભા ઉદાસી રહેશે, પગ તબહી મુગતિ. જબ૦ ૬ શ્રી નયવિજય વિબુધ વર રાજે, ગાજે જગ કીરતિ; શ્રી જસવિજય ઉવજઝાય પસા, હેમ પ્રભુ સુખ સતતિ. જ ૭ | [આ પદમાં હેમ તે બી જશવિજય ઉપાધ્યાયના શિષ્ય હેમવિજય સૂચવે છે અને તેને રચેલું આ પદ હેય તેમ આખી કડી પરથી સમજાય પણ આખા પદની રચના જોતાં ઉપાધ્યાયજી ખુદનું રચેલું સંભવિત ધારી મૂકેલું છે. શ્રી જશવિલાસની ઘણી પ્રતિમાં આ પદ આવે છે અને હેમવિજયકૃત બીજ પદે કયાંય હજુ સુધી દેખાયાં નથી તેથી તે પદ ઉપાધ્યાયજી કૃત માનવું યોગ્ય લાગે છે.]
પ
નયની અપેક્ષાએ સામાયિક રાગ-સેરઠ અથવા જયસિરિ ધન્યાશ્રી (પદ ૩૫) ચતુર નર ! સામાયિક નય ધારે. ટેક. લેક-પ્રવાહ છાંડ કર અપની, પરિણતિ શુદ્ધ વિચારો. ચતુર નર! ૧
કતિ. ર-વસતિ. ૩-ભગત.