________________
૨-આધ્યાત્મિક પદ વિભાગ : આધ્યાત્મિક-પદ [ ૧૬૭ કાઉસગ્નમાં ચઢયે અતિ ક્રોધ પ્રસન્નચંદ્ર ઋષિરાય સાતમી નરક તણાં દલ મેલી, કડવાં તે ન ખમાય. જબ૦ ૬ પાર્શ્વનાથને ઉપસર્ગ કી, કમઠ ભવતર ધીઠ, નરક તિર્યંચનાં દુઃખ પામી, ક્રોધ તણાં લ દીઠ. જબ૦ ૭ એમ અનેક સાધુ પૂર્વધર, તપિયા તપ કરી જેહ, કારજ પડે પણ તે નવિ ટિકિયા, ક્રોધ તણું બલ એહ. જબ૦ ૮ સમતા–ભાવ વલિજે મુનિ વરિયા, તેહને ધન્ય અવતાર બંધક ઋષિની ખાલ ઉતારી, ઉપશમે ઉતર્યો પાર. જબ૦ ૯ ચંડરૂદ્ર આચારજ ચલતાં, મસ્તક દીયા પ્રહાર; સમતા કરતાં કેવલ પામ્યો, નવ દીક્ષિત અણગાર. જબ. ૧૦ સાગરચંદનું શીસ પ્રજાલ્યું, શ્રીનભસેન નરેંદ સમતા-ભાવ ધરી સુરલેકે, પિતા પરમ આનંદ. જબ૦ ૧૧ બિમાર કરતાં ખરચ ન લાગે, ભાંગે કેડ કલેશ; અરિહંત દેવ આરાધક થાયે, વધે સુજસ પ્રવેશ. જબ૦ ૧૨
ઉપશમ અને શ્રમણત્વ
રાગ-ધન્યાશ્રી (પદ ૬૮) જબ લગ ઉપશમ નાહિ રતિ, તબ લગે જોગ ધરે કયા હવે ?, નામ ધરાવે જતિ.” જબ ૧ ૧-નીલભસેન. ૨-સમા.