________________
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ મમતાકી દુર્મતિ હે આલી, ડાકિની જગત અનર્થ-કરીરી; મમતાકી શુભ મતિ હૈ આલી, પર ઉપગાર ગુણે સમરીરી. ચે. ૪ મમતા–પૂત ભએ કુલખંપન, સેક બિગ મહા મચ્છરીરી; સમતા-સુત હવે કેવલ, રહેંગે દિવ્ય નિશાન ધુરી. ચે. ૫ સમતા–મગન રહેંગે ચેતન,! જે એ ધારે શીખ ધરીરી; સુજશ વિલાસ લહેશે તે તૂ, ચિદાનંદ ઘન પદવી વરીરી. ચે. ૬
સમતાનું મહત્વ
–(*)–
રાગ-ગોડી.. (પદ ૭૨ મું) જબ લગે સમતા ક્ષણું નહિ આવે, જબ લગે ક્રોધ વ્યાપક છે અંતર;
તબ લગે જોગ ન સેહવે. જબ. ૧ બાહ્ય ક્રિયા કરે કપટ કેલવે, ફિરકે મહંત કહાવે, પક્ષપાત કબહુ નહિ છોડે, ઉનકું કુગતિ બોલાવે. જબ ૨ જિન જેગીને ક્રોધ કિહાંતે, ઉન સુગુરૂ બતાવે; નામ ધારક ભિન્ન ભિન્ન બતાવે, ઉપશમ વિનુ દુઃખ પાવે. જબ૦ ૩ ક્રોધ કરી બંધક આચારજ, એ અગ્નિકુમાર દંડકી નૃપને દેશ પ્રજા, ભમિ ભવ મઝાર. જબ ૪ સબ પ્રદ્યુમ્ન કુમાર સંતા, કષ્ટ દિપાયન પાય, ક્રોધ કરી તપને ફુલ હાર્યો, કીધે દ્વારિકા દાહ, જબ૦ ૫ ૧-લહેશે જબ સમતા સુત કેવળ, રહે દેવ નિશાન ગહરીરી પાઠાં.