________________
To
54
1
૨–આધ્યાત્મિક પદ વિભાગ : આધ્યાત્મિક–પદે [ ૧૬૯ દ્રવ્યત અખય અભંગ આતમા, સામાયિક નિજ જાતિ, શુદ્ધ રૂપ સમતા-મય કહીયે, સંગ્રહ નકી બાતિ. ચતુર નર! ૨ અબ વ્યવહાર કહે મેં સબજન, સામાયિક હુઈ જાઓ, તાતે આચરના સે માને, ઐસા નગમ ગાએ . ચતુર નર!! આચરના ઋજુસૂત્ર શિથિલકી, બિનુ ઉપગ ન માને, આચારી ઉપગી આતમ, સે સામાયિક જાને, ચતુર નર/૪ શબ્દ કહે સંજત જે અસે, સે સામાયિક કહિયે, ચેથે ગુનઠાને આચારના, ઉપગે ભિન્ન લહિયે. ચતુર નર! ૫ અપ્રમત્ત ગુણઠાણે ઈકે, સમધિરૂઢ નય સાખી; કેવલજ્ઞાન દશાથિતિ ઉનકી, એવંભૂતે ભાખી. ચતુર નર! ૬ સામાયિક નય જે ન હુ જાને, લેક કહે સે માને જ્ઞાનવંતકી સંગતિ નાહી, રહિયે પ્રથમ ગુન ઠાને. ચતુર નર! સામાયિક નય અંતર-દષ્ટ, જે દિન દિન અભ્યાસે; જગ જસવાદ લહે સે બૈઠા, જ્ઞાનવંતકે પાસે. ૨ ચતુર નર! ૮
- પદ
સુમતિને ચેતનને વિરહ
[પદ ૬૫ ] કબ ઘર ચેતન આવેગે?, મેરે કબ ઘર ચેતન આવેગે? ટે. સખિરિ! લેવું બલૈયા બાર બાર--મેરે કબ ઘર ચેતન આવેંગે?” રેન દીના માનું ધ્યાન તું સાઢા, કબડુંકે દરસ દેખાશે? મેરે કબ૦ ૧ નિગમ ગાય ગા. ૨-જ્ઞાનવંત કહે આગે.