________________
૧-સ્તવન વિભાગ : અષભ જિન-સ્તવન આજ દીવાલી કહઈ કેઈ ભેલી રે,
મુઝ મનિ ન ટલી વિરહની હેલી રે, ચૂં કી જઈ તે સેવ સુહાલી રે,
સુખ લહસ્ય પિઉ વદન નિહાલી રે. ૨૦ ઈમ બલિ વિલવતિ ગઈ ગિરિનારિ રે,
રાજુલ કંતસ્ડ મિલી મનહારી રે, દેઈ રમઈ શિવ મંદિર માંહિ રે,
સુખ જસ સંપતિ લહિએ ઉછાહિ રે. ૨૧
શ્રી ત્રાષભદેવ જિન–સ્તવન
[ આજ જિનરાજ મુજ કાજ સિધ્યા સવે-એ દેશી ] અષભ જિનરાજ મુજ આજદિન અતિ ભલે,
ગુણ નીલે જેણે તુજ નયન દીઠે; દુઃખ ટળ્યાં સુખ મળ્યાં સ્વામિ! તુજ નિરખતાં,
સુકૃત સંચય હુએ પાપ નીઠ. જયભ૦ ૧ કલ્પ શાખી ફળે કામ ઘટ મુજ મને,
આંગણે અમિયને મેહ વૂડે, મુજ મહારાણ મહી-ભાણ તુજ દર્શને
લય ગયે કુમતિ અંધાર જૂઠો. ઋષભ૦ ૨ કવણુ નર કનક મણિ છેડી તૃણ સંગ્રહે?
કવણ કેજર તજી કરહ લેવે? કવણ બેસે તજી કલ્પતરૂ બાઉલે ?
- તુજ તરુ અવર સુર કેણ સેવે? ઋષભ