________________
=
૧૪૬]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ એક મુજ ટેક સુવિવેક સાહિબ સદા,
તુજ વિના દેવ જે ન ઈહું, તુજ વચન–રાગ સુખ સાગરે ઝીલતે
કર્મ ભર ભ્રમ થકી હું ન બીહું. ઝાષભ૦ ૪ કોડી છે દાસ વિભુ! તાહરે ભલ ભલા,
માહરે દેવ તું એક પ્યારે; પતિત પાવન સમે જગત ઉદ્ધારકર.
મહિર કરી મેહિ ભવ જલધિ તા. રાષણ. ૫. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી,
જેહશું સબલ પ્રતિબંધ લાગે; ચમક-પાષાણુ જિમ લેહને ખિચ,
મુક્તિને સહજ તુજ ભક્તિ-રાગે. અષભ૦ ૬ ધન્ય! તે કાય જેણે પાય તુજ પ્રગમિયે,
તુજ ધૂણ્ય જેહ ધન્ય ધન્ય! જિહ; ધન્ય! તે હદય જેણે તુજ સદા સમરતાં,
ધન્ય! તે શત ને ધન્ય! દીહા. અષણ ૭ ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા,
એક ગુણ દેત મુજ શું વિમાસે રયણ એક દેત શી હાણ રયણાયરે?
- લેકની આપદા જેણે નાસો. રાષભ૦ ૮ ગંગ સમ રંગ તુજ કીર્તિ-કલેલને,
રવિ થકી અધિક તપ-તેજ તાજે, નયવિજય વિબુધ સેવક હું આપરે,
જસ કહે અબ કેહિ ભવ નિવાજે. અષભ :