________________
૧૪૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ વિરહીનઈ હિમ તુ દિન વાધઈ રે,
ગ્રીષ્મ નિસ મોટી થઈ બાંધઈ રે. ૧૪ સરસ કમલ જે હિયડઈ દીજૈ રે,
નીસાસે તેનું કે કીજઈ રે; ફિરિ ધરિઈ નઈ ફિરિ અપહરિઇ રે,
વિરહની વેદના કિમ નિસુરઇ રે. ૧૫ હઈ ભડથું દઢ કુચ બંધઈ રે,
પ્રાણ ન જાઈ તે પ્રતિબંધઈ રે; અંતરાય એ જાણું મોટું રે,
જીવ જીવન વિન જીવિત ખોટું છે. ૧૬ નાદ ન આઈ કિરિ ફિરિ સેઉં રે,
માનુ સુપનમાં પિલ મુખ જોઉં રે; પૂછું લગન તે જેસી આગઇ રે,
કહિઈ મિલર્ચાઈ પિ૩ મન રાગઇ રે. ૧૭ નેહ ગહેલી દુરબલ થાઉં રે, છે. માનું જિમ તિમ લિલ મનિ માઉં રે, પણિ નવિ જાણ્યું એ ન ઉપાય રે,
પ્રીતિ પરાણ કિમઈ ન થાય રે. ૧૮ હ્યું કી જઈ જે પ્રથમ ન જાણ્યું રે,
હવઈ તે ચિતડું ન રહઈ તાક્યું રે નિસનેહીસ્યું નેહ જે કીધું રે,
ઉંઘ વેચી તે ઊજાગર લીધે રે. ૧૯