________________
૧-સ્તવન વિભાગ નેમ-રાજુલનાં ગીતે
[ ૧૪૩ ઘેર ઘનાઘન ગગનિ ગરજે રે,
માનું તે વિરહિણિનઈ તર્જ રે વીજલડિ મિસ અસિ ઝબકાવ રે,
માનું તે મુઝન બીહા . ૯ ઇંદ્ર તણું મઈ કર્યું અપરાધ્યું છે? - ધનુષ દેખાવ ગગનિ બાયું રે માનું પિક ગતિ તસ ગજ હાર્યો રે,
. તેણિ મુઝસ્ય પિઉ વઈર સંભાર્યો રે? ૧૦ જલધર જલા વહૈ ખલખલ ખાલ રે,
આંસુઅડાં મુઝ નયણ પ્રણાલે રે, વાદ મહેમાંહિ બિહુઈ લાગો રે,
આવીનઈ પિઉડા! તે તુહે ભાગે રે. ૧૧ ડર ડર કરિ દાદુર ડરપાવે રે,
ઉભા પણિ પિ વિરહ સતાવ રે, ધૂલિ તે તિમ રવિ તતપણે રે,
એ સાચે જાયે ઉખાણે રે. ૧૨ નીં ન આવઈ ઝબકી જાણું રે, - પૂરવ દિસિ જઈ જેવા લાગું રે, રાતાં દીસે રાતડી નયણે રે,
કિમહી ન દીસે પણિ તે ગણિ રે. ૧૩ કુણ આગઈ એ વાત કહાઈ રે? .. પિઉ અવલઇ કુણુ વલે થાઈ રે?