________________
| મ
૧-સ્તવન વિભાગ : વિશિષ્ટ જિન–સ્તવને [ ૧૦૭ મન મંદિર જે આવા રે,
એક વાર ધરી પ્રેમ છે. સુણ૦ ભગતિભાવ દેખી ભલે રે,
જઈ શકો તે કેમ ?? ગુણ ૫ અરજ સુણી મન આવીયા રે,
વીર નિણંદ મયાલ રે. સુણ ઓચ્છવ રંગ વધામણું રે, .
પ્રગટયે પ્રેમ વિશાલ રે. ગુણ ૧૦ આઈપાઘ કરૂણુ ક્ષમા રે.
સત્ય વચન તંબલ રે. સુખ૦ ધરશું તુહ સેવા ભણી રે,
અંતરંગ રંગરેલ છે. ગુણ- ૧૧ હવે ભગતિ રસ રીઝીયે રે,
મત છોડો મન ગેહ રે સુણ નિરવહને રૂડી પરે રે,
- સાહિબ! સુગુણ સનેહ રે. ગુણ ૧૨ ભમર સહજ ગુણ કુસુમને રે,
અમર – મહિત જગનાથ રે, સુણ૦ જે તું મનવાસી થયે રે,
તે હુએ સનાથ રે, ગુણ૦ ૧૩ શ્રી નવિજય વિબુધ તણે રે,
અરજ કરે ઈમ શિશ રે, સુણ રમ મુજ મન મંદિરે રે,
પ્રભુ! પ્રેમ ધરી નીશ દિશ રે. ગુણ૦ ૧૪
જ જે જે જે જે જ
* *