________________
૧૦૬]
• ગૂર્જર સાહિત્ય સંગ્રહહવે મુજ મંદિર આવીયે રે, - મ કરે દેવ! વિલંબ રે, સુખ ભાણ ખડખડ કુણ અમે રે,
પૂરે આશ્યા (અ)લંબ રે. ગુણ : મન મંદિર છે માહરૂં રે,
પ્રભુ! તુઝ વસવા લાગ રે, સુખ માયા કંટક કાઢીઆ રે,
કીધે ક્રોધ-રજ ત્યાગ રે. ગુણ૦ ૪ પ્રગટી સુરૂચિ સુવાસના રે,
મૃગમદ મિશ્ર કપૂર રે, સુખધૂપ ઘટી ઈંહ મહમહે રે,
શાસન શ્રદ્ધા પૂર રે. ગુણ૦ ૫ કિરિયા શુદ્ધ બિછાવણાં રે,
તકિઆ પંચ આચાર રે, સુખ, ચિહું દિશિ દીવા ઝગમગે રે,
જ્ઞાન રતન વિસ્તાર છે. ગુણ- ૬ અધ્યાતમ ધજા લહલતું રે,
મણિ તેરણ સુવિવેક રે, સુખ ગમા પ્રમાણુ ઈંહ એરડા રે; - 'મણિ પેટી નય ટેક. ગુણ૦ ૭ ધ્યાન કુસુમ ઈહાં પાથરી રે,
- સાચી સમતા સેજ રે; સુખ ઈંહ આવી પ્રભુ! બેસીએ રે,
ફીજે નિજ ગુણ હેજ રે, ગુણ ૮