________________
In
૧-રતવન વિભાગ : વિશિષ્ટ-જિન–સ્તવને
શ્રી શાંતિનાથ જિન-સ્તવન
ધ્યાન-મગ્નતા
રાગ સારંગ (પદ ૧૬ ) હમ મગન ભયે પ્રભુ ઇયાનમેં; ટેક બિસર ગઈ દુવિધા તન મનકી, અચિરા સુત
ગુન જ્ઞાનમેં; હમ. ૧ હરિહર બ્રહ્મા પુરંદરકી અદ્ધિ, આવત નહિ કે માનમેં; ચિદાનંદકી મોજ મચી છે, સમતા–રસ કે પાનમેં; હમ ૨ ઈતિદિનતનાંહિ પિછા, મેરે જન્મ ગમાર અજાનમેં; અબ તે અધિકારી હાઈ બેઠે, પ્રભુ ગુન અખય ખજાનમેં; હમ ૩ ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ! તુજ સમકિત દાનમેં; પ્રભુ-ગુન–અનુભવકે રસી આગે. આવત નાંહિ કેઉ
માનમેં; હમ ૪ જિનહિ પાયા તિનહી છિપાયા, ન કહે કેલકે કામે તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કેઉ સોનમેં; હમ પ પ્રભુગુન અનુભવ ચંદ્રહાસ , સો તે ન રહે મ્યાનમેં; વાચક જશ કહે મોહ મહા અરિ, છત લીયે હે
મેદાનમેં હમ ૬
૧–જનમ, ૨-ગ
. –અનુભસ રસો. -સમજે,