________________
૮૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ શ્રી નેમિનાથ જિન-સ્તવન
તુજ દરશન દીઠું અમૃત મીઠું લાગે રે યાદવજી ! ખીણ ખીણ મુજ તુજશું ધર્મ સનેહે જાગે રે, યાદવજી ! તું દાતા ત્રાતા ભ્રાતા માતા તાત રે, યાદવજી! તુજ ગુણના મેટા જગમાં છે અવરાત રે, યાદવજી ! ૧ કાચે રતી માંડે સુરમણિ છાંડે કુણ રે? યાદવજી! લાઈ સાકર મૂકી કુણ વળી ચૂકી લુણ રે, યાદવજી! મુજ મન ન સહાયે તુજ વિણ બીજે દેવ રે, યાદવ ! હું અહનિશી ચાહું તુજ પ–પંકજ-સેવ રે, યાદવજી! ૨ સુર નંદન હે બાગજ જિમ રહેવા સંગ રે, યાદવજી! જિમ પંકજ ભંગા શંકર ગંગા રંગ રે, યાદવજી ! જિમ ચંદ ચકેરા મેહા મારા પ્રિતી ૨, યાદવજી ! તુજમાં હું ચાહું તુજ ગુણને જેગે તે છતી રે, યાદવજી ! 3 મેં તમને ધાર્યા વિસા નવિ જાય રે, યાદવજી! દિન રાતે ભાતે ધ્યાઉં તે સુખ થાય રે, યાદવજી! દલ કરૂણા આણે રે તુમ જાણે રાગ રે, યાદવજી! દાખે એક વેરા ભવજલ કેરા તાગ રે, યાદવજી! ૪ દુખ ટલી મીલી આપે મુજ જગનાથ રે, યાદવજી સમતા રસ ભરીયે ગુણ ગણુ દરીયે શિવ સાથ રે, યાદવજી! તુજ સુખડું દીઠે દુખ નીકે સુખ હેઈ રે, યાદવજી! વાચક જશ લે નહિ તુજ તેલ કેઈ રે, યાદવજી!
વૈરાગી રે, સેભાગી રે, યાદવજી ! ૫