________________
-
-
-
-
-
--
-
૮૨ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૨ શ્રી શીતલનાથ જિન-સ્તવન
–(*)–
રાગ-અડાણે (પદ ૧૧) શીતલ જિન મેહિ પ્યારા. સાહિબ શીતલ જિન મેહે પ્યારા.
(ટેક) ભુવન વિરેચન પંકજ લેચન, જિઉકે જિઉ હમારા; શી. ૧ અતિશું તમિલત જબ ધ્યાવત નહિંતબન્યાશ, બાંધી મુઠી ખુલે ભવ માયા, મિટે મહા ભ્રમ ભારા, શી. ૨ તમ ન્યારે તબ સબહિ ન્યારા, અંતર કુટુંબ ઉદારા તુમહી નજિક નજિક હે સબહી, ઋદ્ધિ અનંત અપાર; શીટ વિષય લગનકી અગનિ બુજાવત, તુમ ગુન અનુભવ ધારા; ભઈ મગનતા તુમ ગુન રસકી, કુન કંચન કુન દારા શી૪ શીતલતા ગુન હેર કરત તુમ, ચંદન કાહ બિચારા નાહીં તુમ તાપ હરત છે, વાકું ઘસતા ઘસારા, સી૫ કરહુ કષ્ટ જન બહુત હમારે, નામ તિહારે આધારા જશ કહે જનમ મરણ ભય ભાગે, તુમ નામે ભવપારા; શી ૬
૧-ધ્યાને