________________
૧-સ્તવન વિભાગ : વિહરમાન જિન-વીશી [ ૬૧ મેઘરાય મંગલાવતી રે, સુત વિજયવતીકંતરે, જિ. ગજ લંછન લેગીસરૂ રે, હું સમરૂં મહા મંત રે. જિ. યુ. ૫ ચાહે ચતુર ચૂડામણી રે, કવિતા અમૃતની કેલ રે, જિ વાચક જશ કહે સુખ દિએ રે, મુજ તુજ ગુણ
રંગરેલ રે. જિયુ. ૬
શ્રી સુરપ્રભ જિન-સ્તવન
[ રામપૂરા કે બજારમેં–એ દેશી ] સુરપ્રભજિનવર ધાતકી, પચ્છમ અરધે જયકાર મેરે લાલ, પુષ્કલાવઈ વિજયે સેહામ, પુરી પંકરિગિણ શણગાર. મે
ચતુર શિરોમણિ સાહિએ. ૧ નંદસેનાને નાહલે, હય લંછન વિજય મલ્હાર, મે. વિજયવતી કુખે ઉપને, ત્રિભુવનને આધાર. એ. ચ૦ ૨ અલવે જસ સામું જુએ, કરૂણભર નયન વિલાસ મે. તે પામે પ્રભુતા જગતણી, એહ છે પ્રભુ સુખવાસ. એ. ચ૦ ૭ મુખમટકે જજન વશ કરે, લેયણ લટકે હરે ચિત્ત, એ. ચારિત્ર ચટકે પાતિક હરે, અટકે નહિ કરતે હિત. મેચ૦૪ ઉપકારી શિર સેહ, ગુણને નવિ આવે પાર મે. શ્રી નવિજય સુશિષ્યને રે, હે નિત મંગકાર. એ. ચ૦૫