________________
૬૦]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ વિણ સમકિત ફળ કે નવિ લહે એ થે છે અવદાત હે જિ. તે એ શાબાશી તુમને ચઢે, તમે કહેવા જગ તાત હૈ જિશ્રી જ હવે જાણ્યું મનવાંછિત દીએ, ચિંતામણિ ને સુરકુંભ છે, જિ. અગ્નિ મિટાવે શીતને, જે સેવે થઈ થિરથંભ હે જિશ્રી ૫ જિમ એ ગુણ વસ્તુસ્વભાવથી, તિમ તુમથી મુગતિ ઉપાય છે જિ. દાયક નાયક એપમા, ભગતે ઈમ સાચ કહેવાય હો; જિશ્રી ૬ તપ જપ કિરીયા ફળ દીયે, તે તુમ ગુણ ધ્યાન નિમિત્ત હે, જિ. શ્રી નયવિજયવિબુધ તણું, સેવકને પરમ તું મિત્ત હે; જિશ્રી ૭
શ્રી અનંતવીય જિન-સ્તવન
–(*)–
[[નારાયણની-એ દેશી ] જિમ મધુકર મન માલતી રે, જિમ કુમુદિની ચિત્ત ચંદ,
જિર્ણોદરાય, જિમ ગજ મન રેવા નદી રે, કમળા મન ગોવિંદ રે, જિયું
યું મેરે મન તું વસ્યા. ૧ ચાતક ચિત્ત જિમ મેહુલે રે, જિમ પંથી મન ગેહ ૨, જિ હંસા મન માનસરોવરું રે, તિમ સુજ તુજશું નેહ રે. જિગ્યું.૨ જિમ નંદનવન ઈદને રે, સીતાને વહાલે રામ રે, જિ. જિમ ધરમીને મન સંવ રે, વ્યાપારી મન દામ રે. જિવ્યું અનંતવીરજ ગુણસાગરૂ રે, ઘાતકીખંડ મોઝાર રે, જિ. પૂરવ અરધ નલિનાવતી રે, વિજય અયોધ્યા ધાર છે. જિયુંજ