________________
૪૦ ].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ એક સહસશ્ય દીક્ષા લીધી, બે સય ધનુષ પ્રભુ કાયા રે, ધીશ લાખ પૂરવનું જીવિત, સમેતશિખર શિવ પાયા રે. શ્રી. ૨ ત્રણ લાખ પ્રભુના મુનિ ગિરૂઆ, યાર લાખ ત્રીસ હજાર રે, ગુણમણિમંડિત શીલ અખંડિત, સાધવીને પરિવાર ૨. શ્રી. ૩ સુર માતંગ ને દેવી શીતા, પ્રભુ શાસન અધિકારી રે; એ પ્રભુની જેણે સેવા કીધી, તેણે નિજ દુરગતિ વારી રે. શ્રી ૪ મંગળ કમળા મંદિર સુંદર, મેહનવલ્લીદે રે, શ્રીનયવિજય વિબુધ પય સેવક, કહે એ પ્રભુ ચિરનંદ છે. શ્રી. પ
શ્રી ચંદ્રમણ જિન-સ્તવન
– ( – - [વાદલ દહદિશી ઉમો સખિ– એ દેશી ]
શ્રીચંદ્રપ્રભ જિનરાજીઓ, મુખ સેહે પુનિમચંદ લંછન જસ દીપે ચંદ્રનું, જગજનનયનાનંદ રે પ્રભુ ટાળે ભવભવ ફંદ રે, કેવલકમળા અરવિંદ રે;
એ સાહિબ મેરે મન વસ્યા. મહુસેન પિતા માતા લક્ષમણ, પ્રભુ ચંદ્રપુરી શિણગાર; દેટર્સે ધનુ તનુ ઉરચતા, શુચિ વરણે શશી અનુકાર રે; ઉતારે ભવજળ પાર રે, કરે જનને બહુ ઉપગાર રે, દુઃખદાવાનળ જળધાર રે. દશ લાખ પૂરવ આઉખું, વ્રત એક સહસ પરિવાર સમેતશિખર શિવપદ લહ્યું, ક્યાયી શુભ દયાને ઉદાર રે,
એ૨