________________
૧-સ્તવન વિભાગ : ચૌદ બોલની ચોવીશી ત્રીજી [૪૧ ટાળી પાતિક વિસ્તાર રે, હુઆ જગજન આધાર રે, મુનિજન મન પિક સહકાર રે
એ- ૩ મુનિ લાખ અઢી પ્રભુજીતણું, તપ સંયમ ગુણનિધાન; ત્રિણ લાખ વર સાહણ વળી, અસીય સહસનું માન રે, કરે કવિઅણ જસ ગુણગાન રે, જિણે જીત્યા કેધ માન રે, જેણે દીઠું વરસીદાન રે, વરસ્યા જળધર અનુમાન છે એ. ૪ સુર વિજય નામભ્રકુટી સુરી, પ્રભુ શાસન રખવાળ; કવિ જશવિજય કહે સદા, એ પ્રભુ ચિહું કાલ રે; જસ પદ પ્રણમે ભૂપાલ રે, જસ અષ્ટમી સમ ભાલ રે, જે ટાળે ભવ જ જાલ રે.
એ૫
શ્રી સુવિધિનાથ જિન-સ્તવન
[ ભાવના માલતી ચૂસીએ-એ દેશી ] સુવિધિજિનરાજ મુજ મન રમે, સવિ ગમે ભવતણે તાપ રે, પાપ પ્રભુ ધ્યાનથી ઉપશમ, વિશ્રમે ચિત્ત શુભ જાપ રે સુ-૧ રાય સુગ્રીવ રામા સુતે, નયરી કાકદી અવતાર રે, મરછ લંછન ધરે આઉખું, લાખ દેય પૂર્વ નિરધાર રે. સુ૨ એક શત ધનુષ તનુ ઉપચતા, વ્રત લિએ સહસ પરિવાર રે, સમેતશિખર શિવપદ લહે, સ્ફટીક સમ કાંતિ વિસ્તાર છે. સુક લાખ દય સાધુ પ્રભુજી તણું, લાખ એક સહસ વળી વીશ, સાડુણી ચરણગુણધારિણી, એહ પરિવાર જગદીશ રે જ,