________________
૧–સ્તવન વિભાગ : ચૌદ ખાલની ચાવીશી-ત્રીજી
શ્રી પદ્મપ્રભ જિન-તવન -(*)
[ ઢાળ–ઝાંઝરીની ]
તાત;
કૈાસ બીનયરી ભલીજી, ધર રાજા જસ માતા સુંસમા જેનીજી, લછન કમળ વિખ્યાત. પદ્મપ્રભચું લાગ્યે મુજ મન રંગ.
[ ૩૯
ત્રીશ લ ખ પૂરવ પરેજી, આખુ' નવ રવિ વન્ન; ધનુષ, અઢીસે ઉચ્ચતાજી, માહે જગજન મન્ન. ૫૦૨
સમેતશિખર શિવ ઠામ;
એક સહુસભ્યું વ્રત લિયેજી, ત્રણ્ય લાખ ત્રીસ સહંસ ભલાજી, પ્રભુના મુનિ ગુણુધામ. ૫૦૩ શીળધારિણી સંયતીજી, ચ્યાર લાખ વીશ હજાર; કુસુમ યક્ષ શ્યામાસુરીજી, પ્રભુ શાસન હિતકાર. ૫૦
એ પ્રભુ કામિત સુરતરૂજી, ભવજળ તરણ જિહાજ; કવિ જવિજય કહે ઈદ્ઘાંજી, સેવા એ જિનરાજ, ૫૦ ૫
શ્રી સુપાદ્મનાથ જિન-સ્તવન -(*)
[નંદુનક ત્રિસલા હુલરાવે—એ દેશી ]
તાત પ્રતિષ્ટ ને પૃથિવી માતા, નચર વાણારસી જાયે રે; સ્વસ્તિક લઈને કંચન વરણા, પ્રત્યક્ષ સુરતરૂ પાયા રે, શ્રી સુપાસજિન સેવા કીજે,
'