________________
૪૮
મૈત્ર થઈ એ ચારને એ, શ્રેષ્ઠી સુરને નામ કહે ત્રણ દેવતા એ, પ્રતિબોધજે અમ સ્વામ
! વ્રતનિટ ! ૮r તે પણ અંગિકરે તદા એ, અનુક્રમે અવિયા તેહા ઉપન્યા ભિન્ન દેશમાં એ, નરપતિ કુલમાં તેહ
છે વતનિ છે ૯. જે ધીર વીર હીર નામથી એ, દેશ ઘણી વડરાય છે થયા વ્રત દઢ થકી એ, બહુ નૃપ પ્રણમે પાય
છે વતનિ છે ૧૦ ઇ. I હાલ ૫
|| સુરતિ માસની એ દેશી છે ધીરપુરે એક શેઠને, પર્વ દિને વ્યવહાર કરતાં લાભ ઘણો હવે, લેકને અચરિજકાર ! અન્યદિને હાનિ પણ, હોયે પુન્ય પ્રમાણ ! એક દીન પૂછે જ્ઞાનીને, પૂર્વભવ મંડાણ I 1 જ્ઞાની કહે સુણ પરભવ, નિર્ધન પણ વ્રત રાગ આરાધીને પર્વતિથે, આરંભને ત્યાગ અન્યદિને તમે કિધ, સહેજે પણ વ્રતભંગ તીણે એ કર્યું બંધાણાં, સાંભલે એ કંત સાંભલી તે સહ કુટુંબ, પાલે વ્રત નીરમાયા બીજ પ્રમુખ આરાધે, સવિશેષે સુખ દાય ! ગ્રાહક પણ બહુ આવે અર્થે, થાવે લાભ અપારા વિશ્વાસી બહુ લકથી, થયે કેટી સીરદાર નિજકુલશોષક વાણીઆ, જાણો આ જગત પ્રસિદ્ધ
|
૨
૩ ૧