________________
ઢાલ ૪ | | ભરત નૃપ ભાવશું-એ દેશી ! નરપતિ ચૌદસને દિને એ, ઘાણી વાહન આદેશ કરે તેવી પ્રતે એ, રજકપરે તે અશેષ !
વ્રત નિયમ પાલિયે એ ૧ આંકણું છે ભૂપતિ કેપે કલકલ્ય એ, ઈણ અવસર પર ચક્ર ! આવ્યું દેશ ભાંજવા એ, મહાદુર્દાન્ત તે ચક
છે વતનિ છે ૨ નૃપ પણ સન્મુખ નીકલ્યા એ, યુદ્ધ કરણને કાજ વિકલ ચિત્તથી થયો એ, ઈમ રહી તેલિની લાજ
છે વતનિ છે ૩ હાલિને આઠમ દિને એ, દીધું મુહૂર્ત તત્કાલ તણે પણ ઈમ કહ્યું એ, ખેડીશ હલ હું કાલ !
- વતનિ છે જ કેપે ભરણે ભૂપતિ એ, ઈણ અવસર તિહાં મેહ વરસણ લાગે ઘણું એ, બેડી ન થાશે હેવ -
વતનિ છે ! ત્રણે અખંડ વ્રત પાલતાં એ, પુણ્ય અતેલથી તેહા મરણ પામી સ્વર્ગે ગયા એ, છઠું દેવલ કે જેહ
વતનિ છે ૬ ચઉદ સાગરને આઉખે એ, ઉપના તે તતખેવા હવે શેઠ ઉપના એ, બારમે દેવો કે દેવ
છે વતનિ છે ૭