________________
શિલ્ય પ્રકાશે ગુરૂ મુખે, હોય તસ ભાવ વિશુદ્ધ ! તે હસી હારે નહી રે, કરે કર્મશુ યુદ્ધ છેજયો અતિચાર ઈમ પડિકકમીરે, ધર્મ કરી નિઃશલ્ય . જિત પતાકા તિમ વરી, જિમ જગપલી મલાજબાપા વંદિત્ત વિધિશું કહોરે, તિમ પડિક્કમણું સૂત્ર ચેથું આવશ્યક ઈસ્યુરે, પડિકકમણું સૂત્ર પવિત્રાજ. માદા
ઢાલ ૫ . છે હવે નિસણો ઈહાં આવીયા–એ દેશી ! વૈદ્ય વિચક્ષણ જેમ હરે એ, પહેલાં સોલ વિકારતે દેષ શેષ પછી રૂઝવા એ, કરે ઔષધ ઉપચાર છે ? અતિચાર ત્રણ રૂઝવાએ, કાઉસગ્ગ તિમ હોય તે નવ પલ્લવ સંયમ હુવે એ, દૂષણ નવી રહે કેયતો મારા કાયાની સ્થિરતા કરી એ, ચપલ ચિત્ત કરી ઠામતે -વચન જેગ સવિ પરિહરીએ, રમીએ આતમરામતે ૩ શ્વાસ ઉશ્વાસાદિક કહ્યા છે, જે સેલે આગારતે તેહ વિના સવિ પરિહરી એ, દેહ તણા વ્યાપારતે ૪ આવશ્યક એ પાંચમું એ, પંચમ ગતિ દાતારતે મન શુદ્ધ આરાધિએ એક લહીએ ભવને પારતે પા
છે ઢાલ ૬ | વાલમ વહેલારે આવજે–એ દેશી છે સુગુણ પચફખાણ આરાધો, એહ છે મુકિતતું હેતરે આહારની લાલચ પરિહરે, ચતુર ચિત્ત તું ચેતરે
સુવાળા