SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ અષ્ટમી તિથિ આરાધેરે, અષ્ટપ્રવચન, માતા આરાધક કહું એ પણ અનુક્રમે લહે નિર્વાણરે, એ તિથિ આરાધે, | મુકિત રમણી સન્મુખ જુવે એ ૫ ૬ . અભયદાન સુપાત્રરે, અષ્ટમી પર્વણી, લીજે અઢળક વિત્તશું એ છે પામે બહૂલી ઋદ્વિરે પ્રમદ, લીજે લાહે વિત્તશું એ છે ૭ | | કલશ શ્રી પાર્શ્વજિન પસાય ઈણિપરે સંવત સત્તર અઢાર એ. વૈશાખ સુદી વર અષ્ટમી દિન, કુમતિ દિનપતિ વાર એ છે શ્રીગુભવિજ્ય ઉવઝાય જ્યકર, શિષ્ય ગંગવિજય તણો ! નય શિષ્ય પણે ભક્તિ રાગે, લહ્યો આનંદ અતિ ઘણો . ઇતિ શ્રી અષ્ટમી સ્તવનમ ! ६. श्री मौन एकादशी स्तवन | | ઢાલ ૧ છે પ્રણમી પુછે વીરને રે, શ્રીયમ ગણરાય ? મૃગશિર સુદિ એકાદશી, તપથી શું ફલ થાયરે છે જિનવર ઉપદિશે, તિહાં સાંભલે સહુ સમુદાયરે જે જિન) | 1 || વીર કહે ગયમ સુણોરે, હરિ આગળ કહ્યો તેમ, તેમ તુમ આગલ હું કહું, સાંભલે મન ધરી પ્રેમ છે જિન | ૨૧
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy