________________
૩૪ દ્વારિકા નયરી સમેસર્યારે, એક દિન નેમિ જિર્ણોદ કૃષ્ણ આવ્યા તિહાં વાંદવારે, પુછે પ્રશ્ન નરિંદરે
છે જિન ૩ વર્ષ દિવસનાં દિન મિલીરે, તિનસે સાઠ કહેતો તેહમાં દિન કુણ એહરે, તપથી બહુ ફલ હુંતરે
છે જિન | ૪ | મૃગશિર શુદિ એકાદશી, વર્ણવી શ્રી જગનાથ છે દોઢસે કલ્યાણક થયાંરે, જિનનાં એકણ સાથરે
છે જિન | ૫ | શ્રી અરજિન દીક્ષા ગ્રહીરે, “નમિ” ને કેવલ નાણ જન્મ દીક્ષા કેવલ લહ્યારે, શ્રીમલિ જગ ભારે
! જિન છે ૬ વર્તમાન ચેવિસીનારે, ભરતે પંચ કલ્યાણ એ પાંચે ભરતે થઈ, પંચાધિક વીશ જાણરે
! જિન| ૭ પાંચે ઐરવતે મિલીરે, કલ્યાણક પંચ પંચ છે દશ ક્ષેત્ર સહુ એ મીલીરે, પચાસ કલ્યાણકે સંચરે
છે જિન છે ૮ અતીત અનાગત કાલનારે, વર્તમાનનાં વલી જેહ છે દોઢ કલ્યાણક કહ્યાં રે, ઉત્તમ ઈણ દિન એહરે
I !જિન ! ! જે એકાદશી તપ કરે રે, વિધિ પૂર્વક ગુણ ગેહ છે દેઢસે ઉપવાસ તણેરે, ફલ લહે ભવિયણ તેહરે
છે જિન૦ ૫ ૧૦ છે