________________
૩ર
એ અશ્વ કમ વિનાશિની, અષ્ટમી તિથિ જિનભાખીરે દ આરાધનાદિક એ ક્રિયા, માનવ ગતિ એક સાખીર
॥ અ ઘા
ઢાળા ૨ા !! મુનિવર આર્ય સુહસ્તીરે !! એ દેશી ખાસઠ માણા દ્વારરે પ્રભુજીએ કહ્યાં,
સુંદર સુલલીત વયણથી એ !
તેહમાં દશ દ્વારરે મેાક્ષ જિનેશ્વરે કહિયા, અવરમાં નિવ લહ્યાં એ
તિણ કારણ દિવ્ય મેક્ષરે,
કારણ સુખ તણા પામે માનવ ભવથકી એ દુલ્લા દશ દ્રષ્ટાંત એ, લહીય મનુજ ભવ
હારા મત વિષય થકી એ ॥ ૨ ॥ પંચ ભરત મઝારરે, પાંચ ઐરાવત પંચ મહાવિદેહમાં એ ૫દર ક. ભૂમિરે નાણી જીનવરે, ધર્મ કહ્યો નહિ અન્યાયમાં ૨૫ ૩ દ
ક્રોધ માનને માયારે, લેાભ તિમ વલી,
એ ચારે દુ:ખ દાયીયારે
અપ્રત્યાખ્યાના દિકરે. કરતાં ભેદ એ,
સાલ હાએ તને ભાઇયાએ ॥ ૪ ઘેાડા પણ એ કષાયરે કીધાં દુઃખ દીએ,
મિત્રાનંદ તણી પરે એ
તે માટે તો દુરરે, હૃદય થકી વલી,
જેમ અનુક્રમે શિવ સુખ વરે એ ॥ ૫ ॥