________________
ૐ
ક્ષમાપના
હે ભગવાન! હુ બહુ ભૂલી ગયા, મેં તમારા અમુલ્ય વન લક્ષ્યમાં લીધાં નહિ. કહેલા અનુપમ તત્ત્વને વિચાર કર્યાં નહિ. તમારા પ્રીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહિ, તમારા કહેલા યા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મે આળખ્યાં નહી.
હે ભગવાન! હું ભૂલ્યા, અથયા, રઝળ્યેા અને અનંત સંસારની વિટંબનામાં પડયા છું, હું પાપી છું, હું બહું મોન્મત્ત અને કર્રરજથી કરીને મલિન હ્યું.
હે પરમાત્મા! તમારાં કહેલા તત્ત્વ આરાધ્યા વિના મારા મેક્ષ નથી. હું નિરંતર પ્રપ ંચમાં પડયા ધ્રુ, અજ્ઞાનથી અંધ થયા છું, મારામાં વિવેક શકિત નથી. અને મૂઢ બ્રુ. હું નિરાશ્રિત છું, અનાથ છું.
હે નિરાગી પરમાત્મા ? હવે હું તમારૂ, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણુ ગ્રહુ છું. મારા અપરાધે! નાશ થઇ હુ તે સર્વાં પાપથી મુકત થાઉં એ મારી અભિલાષા છે, આગળ પૂર્વે કરેલાં પાપને! હું હવે પશ્ચાત્તાપ કરૂ છુ. જેમ જેમ હું સુક્ષ્મ વિચારથી ઉંડા ઉતરૂ છું. તેમ તેમ તમારા તત્ત્વના ચમકારા મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશી', અને ત્રૈલોકય પ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાએ.
રસ્તામાં હું અહેારાત
હે સર્વંદ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારૂં કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું ક-જન્ય પાપની ક્ષમા ઈચ્છુ છું. ૐ શાંતિ : શાંતિ ઃ શાંતિ :