________________
૪૧૫
કુપુત્ર જાણી કેયથી મેં તે, ઉકરડે નાખી દીધોઃ તે પણ તારા પિતાએ રાખી, પ્રેમથી મે કીધો રે પુત્ર.
છે કયારે ભવનું ૭ હર્ષ ધરે તું માહરી પાસે, તાતને પિંજર નાંખી; લાજી મરૂં છું હવે હું તારાથી, વાત સુણી તારી
આખી રે પુત્ર. કયારે ભવનું છે ૮. તને પિતા પર પ્રેમ ન આવ્યો, રાજ્ય લેવા તું ધા; રવાર્થ થકી તું જગમાં મહા પાપી, અપયશ અધિક
પાયે રે પુત્ર. ! કીયારે ભવનું છે ૯ છે દુષ્ટ દુર્મુખ જા તુજ અહીંથી, તારું મુખ શું બતાવે; - અપકીતિ ફેલાયે તારી, મુજને દુઃખ થાયે રે પુત્ર.
છે કીયારે ભવનું | ૧૦ | અપ્રિય વાચા સુણીને માતાની, કેણિક ત્યાંથી જાય; બંધનથી મુક્ત કરવા પિતાને, પાંજરામાંથી છેડાવે રે પુત્ર.
છે કયારે ભવનું છે ૧૧ પાસે આવતે પુત્ર દેખીને, શ્રેણીક મનમાં ડરી; તાલકૂટ મુદ્રિકા મુખથી ચૂસીને, રાજાએ કાળ ત્યાં કરીએ રે
પુત્ર. ! કીયારે ભવનું ૧૨ મેહ ભરી આ દુનિયામાંહી, કેઈ કેઈનું નર્વિ હોય; ઉદય રત્ન કહે સુણો ભવિ પ્રાણી, શાશ્વત સુખને
જુઓ રે પુત્ર. | કયારે ભવનું છે ૧૩ .