________________
૪૧૩
પ્રભુજી દ્વારાપુરી ચાલ્યા સહુ સાથ કે, પહોંચ્યા તે સહી રે
લોલ. | ૨૧. પ્રભુજી એકસો પચાસમી ઢાળ કે, ગુણ ભરી કહી રે લોલ.. પ્રભુજી નય વિજય તણું એ શીખ કે, ભવિજન ધારજો રે.
લેલ. જે રર . એવા ગુણ તણા જે ગુણે રે, દિલમાં આવજે રે લોલ. ૯૩- શ્રી ધર્મના ચાર પ્રકારની સજઝાય છે. શ્રી મહાવીરે ભાખીયા, સખી ધર્મના ચાર પ્રકાર રે, દાન શિયલ તપ ભાવના, સખી પંચમ ગતિ દાતાર રે.
છે શ્રી ૧. દાને દોલત પામીયે, સખી દાને કોડ કલ્યાણ રે, દાન સુપાત્ર પ્રભાવથી, સખી કયવનનો શાલિભદ્ર જાણો રે.
_| શ્રી. ૨. શિયલે સંકટ સવિ ટળે, સખી શિયલે વંછિત સિદ્ધ રે; શિયલે સુર સેવા કરે, સખી સળ સતી પર સિદ્ધ રે.
છે શ્રો. ૩ છે. તપ તપે ભવિ ભાવશું. તપે નિર્મળ તન રે; વર્ષોપવાસી અષભજી, સખી ધન્નાદિક ધન ધન્ય રે.
| | શ્રી. ૪ ભરતાદિક શુભ ભાવથી, સખી પામ્યા પંચમ ઠામ રે, ઉદય રત્ન મુનિ તેહને, સખી નિત્ય કરે પ્રણામ રે.
છે. શ્રી ૫ છે.