________________
કાર
પ્રભુજી પૂર્વ ભવના પાપ કે તાસ વેળા પડી રે લેલ. પ્રભુજી એવડી તમારી ભીતી કે, હવે હું કેમ સહુલેલ.
છે ૧૪ પ્રભુજી હૈયે વાત એવી ન રાખે કે, ઝાઝું શું કહું રે લોલ; પ્રભુજી રાખ માહરી લાજ કે, છરૂ કરી છેડવા રે લોલ.
પ્રભુજી મૂકે મનની રીશ કે, હેલે રથ જોડવા રે લોલ; પ્રભુજી એવા વચન સુણી જદુરાય કે, મનમાં વિચારજે રે
લેલ. છે ૧૬
પ્રભુજી મનમાં રાખે એહવી ધીર કે, એમ મન વાળજો રે લોલ; પ્રભુજી કેશવે ઉપાડી લોહને દંડ કે, કેપ કરી તિહાં રે લેલ.
પાંચે રથને કર્યો ચકચૂર કે, પાંડવ ઉભા રહા રે લોલ; ભાખે રેષ ધરી હરિ રાય કે, આણું મારી વહે રે લોલ.
છે ૧૮ છે પાંડવ સુણે તમારે પરિવાર કે, રહેવા નહી દીયે રે લોલ. રહેજો દષ્ટિ થકી તુમે દૂર કે, પાસે મત આવજે રે લેલ.
છે ૧૯ છે પ્રિભુજી મન તૂટયું ન સંધાય કે, સહી એમ જાણજો રે લોલ. પ્રભુજી મર્દનને કામ કે, કેટ વસાવીયે રે લેલ. ૨૦ છે પ્રભુજી સૈન્ય સકલ તેણી વાર કે, સન્મુખ આવજો રે લોલ,