SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પદ સર્વ સાધુનું એ, નમતાં નાણે લાજ; એ પરમેષ્ઠી પંચને, ધ્યાને અવિચલરાજ. મારા દંસણ શંકાદિક રહિત, પદ છઠ્ઠ ધાર; સર્વનાણુ પદ સાતમે, ખિણ એક નવિ વિસારે. ૪ ચારિત્ર ચીફખું ચિત્તથી, પદ અષ્ટમેં જપીએ; સકલ ભેદ વિશે દાન ફલ, તપ નવમેં તપીયે. પા એ સિદ્ધચક આરાધતાં, પુરે વાંછિત કોડ; સુમતિવિજય કવિરાયને, રામ કહે કર જેડ. દા ૩ . શ્રી સીમંધરસ્વામીજી ચૈત્યવંદન | પહેલા પ્રણમું વિહરમાન, શ્રી સીમંધર દેવ, પૂર્વ દિશે ઈશાણ ખુણે, વંદુ હું નિત્યમેવ. ના પુફખલવઈ વિજયા તિહાં, પુંડરીકિણી નાયરી; શ્રી શ્રેયાંસ રાજા ભલે, જીત્યા સવિ વયરી. રા દેહમાન ધનુષ પાંચશે, માતા સત્યકીનંદ; રુકિમણી રાણી નાહલ, વૃષભ લંછન જિનચંદ. મારા ચૌરાશીલખ પૂરવ આય, સોવન વરણ કાય; વશ લખ પૂરવ કુમારી વાસી, તેમ તેસઠરાય. ૪ ગણધર ચોરાશી કહાએ, મુનિવર એસ કેડી; પંડિત ધીરવિમલતણે, જ્ઞાનવિમલ કહે કરજેડી. પાપા ૪ શ્રી સિદ્ધચક્રજીનું ચૈત્યવંદન | શ્રી સિદ્ધચક મહામંત્રરાજ, પૂજા પરિસિદ્ધ; જાસ નમનથી સંપજે, સંપૂરણ રિદ્ધ. ૧
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy