________________
અરિહંતાદિક નવપદ, નિત્ય નવનિધિ દાતા; એ સંસાર અસાર સાર, હાય પાર વિખ્યાતા. મારા અમલાચલ પદ સંપજે, પુરે મનના કેડ; મેહન કહે વિધિયુત કરે, જિમ હેય ભવને છેડ. મારા
પ છે શ્રી પંચતીર્થનું ચૈત્યવંદન છે સિદ્ધાચલ ગિરનાર ગીરિ, અબુદ અતિ ઉત્તગ; સમેત શિખર જિન વીશના, મોક્ષ કલ્યાણક ચંગ. ૧ કેટી શિલા અષ્ટાપદે, મેરૂ રૂચક સમીપ; શાશ્વત જિનવર ગ્રહ ઘણું, શ્રી નંદીશ્વર દ્વીપ. પરા દેવલેક ગ્રેવેક છે, ભવનપતિ વર ભવન, જિનવર બિંબ અનેક છે, પૂજું તે સર્વ સુમન. ૩ વિહરમાન જિનવર ભલા, અતીત અનાગત અદ્ધા; નામ સ્થાપના દ્રવ્ય ભાવ, ચાર નિક્ષેપા લદ્ધા. ૪ સહજાનંદી સુખ કરૂં એ, પરમ દયાળ પ્રધાન; પુન્ય મહોદય પૂજતાં, લહીયે પરમ કલ્યાણ. પા. | ૬ | શ્રી પંચતીર્થનું ચૈત્યવંદન | સુખદાયિ શ્રી આદિનાથ, અષ્ટાપદ વંદે ચંપાપુરી શ્રી વાસુપૂજ્ય, મુખ પુનમ ચંદે. એના ગિરનાર શ્રી નેમનાથ, સુખ સુર તર ક દો; સમેત શિખર શ્રી પાર્શ્વનાથ, પૂછ મન આણું દે. મેરા અપાપા નયરી વીરજીએ, કલ્યાણક શુભ કામ; રૂપ વિજય કહે સાહિબા, એ પાંચે આતમ રામ.