SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રાચીન સ્તવનાદિસંગ્રહ ચૈત્યવંદન વિભાગ ૪ ооооооооо ૧ ૫ શ્રી આદીશ્વરજીનું ચૈત્યવંદન છે ક૫ વૃક્ષની છાંયડી, નાનડી રમતે; રત્નહિંડળે હિંચકે, માતાને મન ગમત. લાલ સુરદેવી બાલક થઈ, અષભજીને તેડે; વહાલા લાગો છે પ્રભુ, હૈડાશું ભીડે. થરા જિનપતિ યૌવન પામીયા, ભાવે શું ભગવાન ઈ ઘા માંડે, વિવાહને સામાન. ૩ ચોરી બાંધી ચિહું દિશે, સુર ગૌરી ગીત ગાવે; સુનંદા સુમંગળા, ઋષભજીને પરણાવે. ૪. સયલ સંગ છડી કરી, કેવળ જ્ઞાનને પામે; અષ્ટ કર્મને ક્ષય કરી, પહોંચ્યા શિવ ધામે. પા. ભરતે બિંબ ભરાવીયાએ, શત્રુંજય ગિરિરાય; શ્રી વિજયપ્રભસૂરીતણે, ઉદય રતન ગુણ ગાય. ૬ ૨ | શ્રી સિદ્ધચક્રજીનું ચૈત્યવંદન પહેલે પદ અરિહંતના, ગુણગાએ નિત્યે; બીજે સિદ્ધતણા ઘણા, સમરો એક ચિત્ત. ૧ આચાર્ય શ્રી પદે, પ્રણમે બિહું કર જોડી; નમીયે શ્રી ઉવજઝાયને, ચોથે મદ મડી. મારા
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy