________________
કલર-
ચિત્ત ચલાવી એણુ પરે, નિરખીશ જે તું નારી રે, તે પવનાહત તરૂ પરે, થાઈશ અથિર નિરધારી રે.
ભાગ ભલા જે પરહર્યા, તે વલી વાંછે જે રે, વમન ભલી કુતર સમે, કહીયે કુકમી તેહ રે.–શી–૮ સરપ અંધક કુલ તણા, કરે અગ્નિ પ્રવેશ રે, પણ વસિયું વિષ નવિ લીયે, જુઓ જાતિ વિશેષ રે.
તિમ ઉત્તમ કુલ ઉપના, છેડી ભગ સંગ રે, ફરી તેહને વાંછે નહિ, હવે જે પ્રાણ વિગ રે.–શી–૧૦ ચારિત્ર કિમ પાલી શકે, જે નવિ જાયે અભિલાષ રે, સીદાતે સંકલ્પથી પગ જગ ઈમેજિન ભાખે રે–શી–૧૧ જે કણ કંચન કામિની, ઈચ્છતા અને ભગવતા રે, ત્યાગી ન કહિયે તેહને, જે મનમેં શ્રી ભગવતા રે,
-શી–૧૨ ભોગ સંયોગ ભલા લહી, પરહરે જેહ નિરીહ રે, ત્યાગી તેહજ ભાખિયે, તસ પદ નમું નિશ દીહ રે,
–શી–૧૩ એમ ઉપદેશને અંકુશ, મયગલ પરે મુનિરાજે રે, સંયમ મારગ સ્થિર કર્યો, સાર્યા વંછિત કાજે રે.–શી–૧૪ એ બીજા અધ્યયનમાં, ગુરૂ હિત શીખ પયાસે રે, લાભ વિજય કવિ શયન, વૃદ્ધિ વિજય એમ ભાસે રે.
–શી–૧૫