SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૧ મનકચંદ કહે મન થિર રાખી, જે પડિક્કમણું કરશે રાગ દ્વેષ હરે પરિહરશે, તે ભવ સાયર તરશે. છે આજ ૬૦ – ૫ શ્રી ગુરૂ વિનય વિષે સજઝાય છે વિનય કરે ચેલા ગુરૂ તણે, જિમ લહે સુખ અપાર રે; વિનય થકી વિદ્યા ભણો, જપ તપ સૂત્ર આચારે રે. iાં વિટ છે ૧ ગુરૂ વચન નવિ લોપીએ, નવિ કરીએ વચન વિઘાતે રે; ઉચે આસન નવિ બેસીએ, વચ્ચે વચ્ચે નવિ કરીએ વાતે રે. છે વિ૦ મે ૨ ગુરૂ આગળ નવિ ચાલીએ, નવિ રહીએ પાછળ દૂર રે; અરેબર ઉભા નવિ રહીએ, ગુરૂને શાતા દીજે ભરપૂર રે. | | વિ. ૩ | વસ્ત્ર પાત્ર નિત્ય ગુરૂ તણ, પડિલેહીએ દોય વાર રે; આસન બેસણ પુજીએ, પથારીએ સુખ કાર રે. વિ૦ | ૪ | અશન વસનાદિ સુખ દીએ, ગુરૂ આણાએ મુખ નિરખે રે; વિબુધ વિમળ સૂરિ ઈમ કહે, શિષ્ય થાયે ગુરૂની સરખો રે. છે વિ૦ + ૫ ૬૧– | શ્રી ગજસુકુમાલની સજઝાય છે એક દ્વારકા નગરી રાજે રે, કે કૃષ્ણ નીંદ ; તિહ રાય લઘુ ભ્રાતા નામે રે, કે ગજસુકુમાલ જ્યો. ૧T
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy