________________
૩૭૦
પ૯- | શ્રી એકાદશીની સજઝાય છે આજ મારે એકાદશી રે નણદલ પડિક્કમતાં પણ વાતું; એમ કરતાં ધરાઈએ નહીં તે, ભેળું લીજીએ ભાતું.
! આજ૦ | ૧ | મારે નણદોઈ તુજને વાહલે, મુજને તારે રે પડિકકમણામાં વાતે વહાલી, જમતાં વહાલે શીરે.
|
| આજ૦ | ૨ | જમવા નાત મેળવે જાતાં, જેવું જમવું એ પડિકમણું તેવું જાણીને, વાતે વળગ્યું બેઠું.
| | આજ૦ | ૩ | ઢીગા દેતી કાંઈ નવિ દેખ, આડું અવળું પેખે, પડિકમણામાં પ્રેમ ન રાખે, તે કિમ આવે લેખે. આજ
છે ૪ છે પાંચ સાત સામટીઓ થઈને, વાતે વાતે સાંધે, કાંઈક પાપ પરિહરવા આવે, બાર ગણું વળી બાંધે.
છે આજ૦ | ૫ | એક ઉઠતી આળસ મરડે, બીજી ઉંઘે બેઠી; નદીઓ માંહીથી કાંઈક નસરતી, જઈ દરિયામાં પેઠી.
છે આજ છે ૬ આઈ બાઈ નણંદ ભેજાઈ, નાની મોટી વહુ ને, સાસુ સહી માને માશી, શિખામણ છે સહુને. આજ
| ૭ |