SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૯ છે ઢાળ- ૧૫ મી છે છે માતાજી તુમે ધન ધન રે–એ રાગ. | વિરાગી રે વૈરાગી રે, શ્રી વયર કુમાર નિરાગી રે, સંયમશું જેહ સરાગી રે, ધ્યાનામૃત શું લય લાગી રે. છે વૈ૦ | ૧ | જિન શાસન જેણે દીપાવ્યો રે, દુરભિક્ષમાં સંઘ જીવાડ રેક બૌધ દશની શરણે લાવ્યું રે, જિન ભફતે તામ ઉપાયો રે. છે વૈ૦ ૨ પ્રભાવિક પુરૂષ કહાયે રે, ત્રિભુવનમેં સુજસ સવા રે, પરમાનંદે આયુ વિતા રે, અણુસણ કરી સુરપદ પાયે રે. છે વૈ૦ | ૩ | રૂપે મહે સુર–નર નારી રે, મહટે મુનિ બાલ બ્રહ્મચારી રે, શ્રી સંધ ભણી હિતકારી રે, સહુ જીવ તણા ઉપકારી રે. છે વૈ૦ ૪ . સત્તરસેં નવ પચ્ચાસે રે, સુદિ પડવે આસો માસે રે; થઈ ઢાલ પંદર ઉ૯લાસે રે, ભણતાં સુણતાં સુખ થાશે રે. છે વૈ૦ | ૫ છે. શ્રી જિનચંદ સૂરિ ગુરૂ રાયા રે, ખરતરગચ્છ જિણે શેભાવ્યા રે; વાચક શાંતિ હર્ષ પસાયા રે, જિનહર્ષ વયર ગુણ ગાયા રે. .! વૈ૦ ૫ ૬ છે.
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy