________________
૩૬૮ તુમ વિણ અગ્નિ શરણ ઈણે કીધો, કરે જિન હર્ષ
વિલાસ છે. જે આઠ | ૬ | | | ઢાળ – ૧૪ – મી છે છે એટલા દિન હું જાણતીરે હાં—એ રાગ છે વયર સ્વામી એવું કહે રે હાં, અજ્ઞાની મતિ હિન,
સાંભળ સહી જી; વ્રત સામ્રાજ્ય તજી કરી રે હાં, થાયે ભવ આધિન.
| | સાં૦ | 1 | વિષય સંસારિક સુખ સહુ રે હાં, એ તે ભેગ ભુજંગ, સાં છે નારી વિષની વેલડી રે હાં, પંડિત ન કરે સંગ. મેં સાં છે
૨ એહ. વિવાહે ભમે ઘણું રે હાં, લહે દુર્ગતિ સંસાર; સાં ફળ કિંયાક સમા કહ્યા રે હાં, સેવે વિષય ગમાર. એ સાંવ છે
| | ૩ | જે મુજ ઉપર છે ઘણે રે હાં, એહ કન્યાને રાગ, સાંટા તે સંયમ ધ્યે મુજ કહે રે હાં, આણી મન મૈરાગ.
છે સાંઇ છે ૪ છેડા સુખને કારણે રે હાં, કુંણ મેલે સંયમ ગ; સાં છે મક્ષ મૂકી કેણ આદરે રે હાં, ભેગ વધારણ રોગ
| | સાંવ છે ૫ | એહવું સાંભળી રૂકમણી રે હાં, વ્રત લીધે તત્કાલ સાં. એ ઉત્તમ પાળે પ્રીતડી રે હાં, ઈમ જિમ હર્ષ રસાલ.
છે સાંત્ર છે ૬