SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૭ સાધવી મુખથી સાંભળી, ભણ્યા અગ્યારે અંગે રે; સૂતાં ને રમતાં પારણે, કહે જિન હર્ષ અભંગે રે. હવે આ 11 IL _ ઢાળ – ૧૩ – મી આદર જીવ ક્ષમા ગુણ આદર–એ દેશી છે આઠ વરસમાં દીક્ષા લીધી, ભદ્રગુપ્ત સુપસાય છે; વયર કુમાર ભણ્યા દશ પૂરવ, ગુરૂને આવ્યો દાય છે. | | આઠ૦ | ૧ | પાટ દીધી સિંહગિરિ આચારજ, વયર કુમારને મિત્ર છે; ઓચ્છવ ભક સુરવરે કીધે, કુસુમ વૃષ્ટિ સુપવિત્ર છે. છે આઠ૦ ૨ | પંચ સયા મુનિવર પરિવારે, પુહરિ કરે વિહાર છે; પાટલીપૂર ઘન વણિકની પુત્રી, રૂફમણી રૂપ ઉદાર છે. છે આઠ૦ ૦ ૩ . વયર સ્વામીના ગુણ સાંભળીયા, પ્રવતની મુખથી જેણે જી; પરણું તે શ્રી વયર કુમારને, અભિગ્રહ કીધે તેણે છે. ! આઠ૦ કે ૪ . વિચરતા આવ્યા તિણે નગરે, કોડી અનેક ધન લેઈ જી; ધન વણિક કન્યા સંઘાત, આવી વચન કહે એહ છે. આઠ૦ ૫ | ત્યે ધન એહ કન્યાને પરણે, પૂરે એહની આશ છે;
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy