________________
૩૬૬
રાખે વાલ્લા રાખે મેં છ માસ,
તુજને રે વાહા તુજને બહુ જતને કરી છે; તું રે વાહા તું થયે નિઃસ્નેહ, તુજને રે વાહા તું જિન હર્ષ બેઠે ફરી જી. પ .
છે ઢાળ -- ૧૨ -- મી છે છે હવે કુંવર ઇશ્ય મન ચિંતવે– એ રાગ છે હવે રાજા ધનગિરિ ભણી, કહે હવે તુહે બેલા રે, આઘાને જે ખપ હવે તે, અમ્હારી પાસે આવે રે.
છે હવે. મે ૧ છે ચતુર ચિંતામણી જિમ રહે, રજોહરણ તિમ લીધે રે; શીશે ચઢાવી નાચીએ, હવે વાંછિત મુજ મન સિધ્યા રે.
થઈ સુનંદા દુમણી કહે, જુઓ પુત્રને કે સનેહે રે; મુજ સામું એણે જોયું નહીં, મુનિશું બાંધે નેહે રે.
છે હવે. | ૩ હવે ઘરે આવી પિતા તણે, મનમાંહિ કરે વિચારો રે; ભાઈએ વ્રત પહેલે લીધે, પછી લીધા છે ભરતારો રે.
છે હવે૪ સુત પણ વત લેશે સહી, હવે મુજને કણ આધાર રે, ઈમ ચિંતવી શ્રી ગુરૂ કહે, લીધે છે સંયમ સારો રે.
છે હવે છે એ છે