SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ તે પૂછે નેમ આનંદને રે. કે ગજસુકુમાલ મુનિ, એ મુજથી દુખ ન માય રે, કે સૂણો અનરાજ ગુણી. | | ૨ | તે કારણ એહવું દાખો રે, કે અક્ષય જિમ વહેલું હું પામું જગગુરૂ ભાખે રે, કે સૂર્ણ મુનિ છે દોહિલે. છે ૩ છે આજ દગ્ધ ભૂમિકા, જઈને રે, કે કાઉસગ્ગ જે કરશે, આજ રજની કેવલ પામી રે કે શિવપદને વરશે. ૪ તે નિસૂણી પ્રભુજીની વાણી રે, કે દગ્ધ ભૂમિ ચાલે તિહાં ઠાણેણં મેણેણં ઝાણેણં, કાઉસગ્ગમાં માલ્યો. પ તવ સેમલ સસરે આવી રે, કે શીર ઉપર સઘડી, કરી ભરી અંગારા તાજા રે, કે ચાલ્યો હૃષ્ટ ધની. છે ૬ મુનિ તિહાં સમતા ભાવે રે, કે ક્ષપક શ્રેણિ ચડી, તુરંગમ કેવલ બેસી રે, કે શિવ પંથ ચાલ્યો ચડી. એ છા શ્રી ગજસુકુમાલ મુનિ રે, કે ભવિયણ જે નમશે; તે શિવ કમલાસુ વિવેકે રે, કે ન્યાય મુનિ લેશે. જે ૮ - ૬૨- | શ્રી નેમિનાથજીની સજઝાય છે ક્રોડ ઉપાય કરી ચુકી, પાછા ન વલ્યા નાથ છે, કુંવારી મુકી રે મુજને એકલી, ગયા મુજ જીવણહાર છે, દયા ન લાવ્યા રે પ્રભુ માહરી, ૫ ૧ છે કષી કષી રે ભર બને, એળે જાશે અવતાર છે; નર વિનાની નારીને, બેસે કલંક અપાર છે. દવ ૨
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy