SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૬ કન્યાના માતા પિતા ભણી, વારે ધનગિરિ ધમી રે, કેઈ ન દેશે મુજને સુતા, હું છું નહીં ભેગ કમી રે. | | અર્ધ ૫ તત્વા તત્વ વિમર્ષથી, તેહના તે માવિત્રો રે, સુતને નિષેધ હઠ કરી, જિન હર્ષ જેહ પવિત્રો રે. | | અર્ધ છે ૬ છે ઢાળ – ૨ – જી છે તિહાં મોટાને છેટાં થલ ઘણાં – એ દેશી. છે શેઠ ધનપાલની નંદિની, નામે સુનંદા સુરૂપ રે; ધનગિરિ વિણ પારણું નહીં, બીજે વર કેઈ અનુપ રે. માત પિતાએ અણુ વાંછ, પરાણે પરણાવીઓ તાસ રે; ભેગ કમેં સુખ ભોગવે, તીવ્ર વધે નહીં આસ રે. છે શેઠ૦ ૨ છે શુભ ભાવ થકી કોઈ દેવતા, પુણ્યથી આવી તેણી વાર રે; હંસ માન સરોવર જિમ લિયે, તાસ કુંખે અવતાર રે. છે શેઠ૦ ૩ ગર્ભવંતી થઈ જાણીને, ધનગિરિ આપણી નાર રે; જે હવે આપે પ્રિયા આજ્ઞા, તે આદરૂં સંયમ ભાર રે. છે શેઠ૦ છે જ કર્મ જેગ હવે માહરે, એટલા દિનને અંતરાય રે,
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy