________________
ઉ૫૫
પરિગ્રહના પરીવારથી રે, લહીયે શિવ સુખ સાર; દેવ દાનવ નરપતિ થઈ રે, જાશે મુગતિ મઝાર.
છે ભ૦ લેએ ૬ છે ભવ સાગર પંડિત ભણે રે, વીર સાગર બુધ શિષ્ય; લેભ તણે ત્યાગ કરી રે, પહોંચે સયળ જગીશ.
છે ભ૦ ૦ | ૭ |
૫૮– | શ્રી વજ સ્વામીની સઝાય છે
ઢાલ – ૧ – લી છે છે દેશ મનહર માળવો – એ દેશી. છે. અધ ભરતમાંહિ શેભતે, દેશ અવંતી ઉદારે રે; વસવા સ્થાનક લછિને, સુખી લેક અપાર રે.
| | અર્ધ ૦ | ૧ | ઈલ્ય પુત્ર ધરમાતમા, ધનગિરિ નામ સુહાવે રે; કાયા મન વચને કરી, ધરમી એપમ પાવે રે.
_ અધ0 ૨ | અનુક્રમે યૌવન પામીયે, યોગી જિમ ઉપશમ ભરીએ રે. માત પિતાએ સુત કારણે વિવાહને મત ધરીએ રે.
| | અર્ધ. . ૩ | તૃપ્ત ભેજનની પરે, માતા પિતાને વારે રે; દીક્ષા લઈશ હું સહી, બીજું કામ ન હારે રે.
| અર્થ છે ! ૪ !