________________
૩૫૭
હવે વ્રત લેઈ સફલ કરું, નર ભવ ફોગટ જાય રે.
છે શેઠ૦ છે પણ વચન સુણી ભરતારના, કહે તેણી વાર તે નાર રે; એ જિન હર્ષ તુહે શું કહ્યું, માહરા પ્રાણ જીવન આધાર રે.
શેઠ૦ | ૬ |
છે ઢાળ – ૩ – જી ! નગરી ઉજેણીરે નાગદત્ત શેઠ વસે – એ રાગ છે નારી સુનંદારે રોતી ઈમ કહે, સુણે પ્રીતમ મુજ વાત; નર વિણ નારી રે પીઉં શેભે નહીં, ચંદ્રવિણ જિમ રાત.
છે નારી| ૧ | હજીય સમય કેઈ આવ્યું નહીં, સુત પુત્રી ને સંતાન; ભારયે ભરે જાઓ મૂકીને, કિણ હે રે સન્માન.
| | નારી૦ મે ૨ પુત્ર નિહાલે રે પ્રિતમ આપણે, પૂરે તેહના રે કેડ; માટે થાયે રે તુજને સુખ થશે, થાયે તુમારી રે જેડ.
|
| નારી. | ૩ | ધર્મ કરંતા રે વારી જે નહીં, પણ જુવે ઘર સુત; હું નારી રે અબળા શું કરું, હજીય ઉદર મારે સુત.
છે નારી દુઃખનું મૂકી રે મુને એકલી, કિમ જાશો મેરા કંત, ભલા ન દીસે રે નારી છેડતાં, સાંભળે તમે ગુણવત.
| | નારી૦ | ૫ |