SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ રાજગ્રહી રાજે પુરી, સબળ શ્રેણિક તિહાં રાય લાલ રે; ધમની રાણી ધારિણી, શીલ સુચંગી સદાય લાલ રે. | ૩ | જગ વંદ્ય તેહને જાઈ, નામે મેઘકુમાર લાલ રે, યૌવન વયમાં પરણી જેણે, કન્યા આઠ ઉદાર લાલ રે. || ૪ | કન્યા આઠ ઉદાર ઝીલતે, આણંદમાં નિત્ય મેવ લાલરે; સુખ વિલસે સંસારના, દેગુંદક જેમ દેવ લાલરે. એહવે આપણે પાઉલે, કરતાં મહિ પાવન લાલ રે, વીર જીણું સમે સર્યા, રાજગૃહી થઈ ધન્ય લાલ રે. | | ૬ | મેઘકુમારે તાતશું, જઈ વાંઘો જનચંદ લાલ રે, દેઈ દેશના જીન વીરજી, બુક ધારિણી નંદ લાલ રે. | ૭ | ૫૪ - શ્રી ત્રિશલા માતાની સઝાયા શિખ સુણે સખી માહરી, બેલેને વચન રસાળ; તુમ કુખડીએરે ઉપજ્યા, સૌભાગી સુકુમાળ, ત્રિશલા ગરભને સાચવે. ૨ ૧ ૨ તીખું કડવું કસાયલું, ખાટા ખારાની જાત; મધુરા રસ નવિ સેવિએ, વ, મલય પરિહાર. | | ત્રિશલા દ ર છે
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy