________________
૩૫ર
અતિ ઉનું અતિ શિતલડું, નયણે કાજળ રેખ; અતિ ભોજન નવિ કીજીયે, તેલ ન પડીયે રેખ.
| | ત્રિશલા ૩ સ્નાન વિલેપન તાહરૂં, મન જાણી દુઃખમાંય; હળવે મધુરે લીયે, આસી સુખની વાડ.
| | ત્રિશલા છે ૪. ગાડા વેહેલ વિડળતા, ધબ ધબ બંધન ચાલ મ ચાલ; અતિ શિયળ જગ સેવના, વિણસે પુત્રના કાજ.
| | ત્રિશલા છે ૫ છે જેમ જેમ દેહલા ઉપજે, તેમ તેમ દેજે બહુમાન ભેગ સંગને વાર, હશે પુત્ર નિદાન.
| | ત્રિશલા ૬ . એણે પરે તે ગર્ભને પાળતાં, પુત્ર થયે શુભ ધ્યાન સંઘમાં જે જે રે સહુ કરે, હીર વિજય ગુણ ગાય.
| | ત્રિશલા છે ૭.
૫૫ – શ્રી વૈરાગ્યની સઝાય છે જોબનીયાની મને ફો, જાય નગારાં દેતી રે; ઘડી ઘડી ઘડિયાળાં વાગે, તે હી ન જાગે તેથી રે.
છે જે ૧ . જરા રાક્ષસી જેર કરે છે, ફેલાવે ફજેતી રે, આવી અવધે ઉંચકી લેશે, લખપતિને લેતી રે. છે જે મારા