________________
૩૫૦ ધન્ય લઘુકમી છવડા, જે કરે ધર્મની વૃદ્ધિ રે; ઈદ્રાદિક પદવી લહી, અને પામે સિદ્ધિ રે. ધન્ય છે ર છે તસ વૈરાગે વૈરાગિયા, અ^ત્તર હજાર રે; પંચ મહાવ્રત આદરી, સાથે લીને સંયમ ભાર રે.
!! ધન્ય છે ૩ છે - ચૌદ પૂરવ અભ્યાસી કરી, માસ સંલેખના કીધ રે, પ્રથમ સગે સુરપતિ હુએ, ઈક ભવે હવે સિદ્ધ રે.
! ધન્ય છે ૪ છે : શક ભવે જબ વાંદવા, આ વીરને તામ રે, એહ વૃત્તાંત ગૌતમ ભણી, કહ્યો વિશાખા ગ્રામ રે.
! ધન્ય છે ૫ છે - ભગવતી શતક અઢારમેં, જે એહ સજઝાય રે; પર ઉપકાર ભણી કહે, માન વિજય ઉવજઝાય રે.
! ધન્ય છે ૬ છે
પ- છે શ્રી મેઘકુમારની સજઝાય છે સમરી શારદ સ્વામીની, વંદી વીર જીણંદ લાલ રે; ઉલટ આણી અતિ ઘણે, મેટા મેઘ મુણદ લાલ રે.
|| ૧ | - ઢીલ ન કીજે ધમની, નરભવ નિગમે આલી લાલ રે; વન વયમાં જાગી, સાચી બાંધી પાળ લાલ રે.
૨