________________
૩૪૯ ઈણિ પરે શાંતિ વિમળ કવિરાયજી, બુધ કલ્યાણ વિમળઃ
ગુણ ગાય રે. . ધન છે ૧૦ છે. ૫૧–. શ્રી ભરત ચક્રવર્તિની સક્ઝાયા મનમેં હી વૈરાગી ભરતજી, મનમેં હી વૈરાગી; સહસ બત્રીશ મુકુટબંધ જા, સેવા કરે વડ ભાગી; ચોસઠ સહસ અંતે ઉરી જાકે, હી ન હુઆ અનુરાગી.
ભરતજી મનમેં હી વૈરાગી. ૧ ? લાખ ચોરાશી તરંગમ જાકે, છનું કે હે પાગી; લાખ ચોરાશી ગજ રથ હીએ, સુરતા ધર્મશું લાગી.
| | ભ૦ + ૨ : ચાર ક્રોડ મણ અન નિત સીઝ, લુણ દશ લાખ મણ લાગી; તિન કોડ ગોકુલ ઘર દુઝે, એક કોડ હળ સાગી.
સહસ બત્રીસ દેશ વડભાગી, ભયે સર્વ કે ત્યાગી; છનું કોડ ગામ કે અધિપતિ, તેહી ન હુઆ સરાગી.
- ભ૦ કે ૪ છે. નવ નિધિ રત્ન ચેગઠા બાજે, મન ચિંતા સબ ભાગી; કનક કીતિ મુનિવર વદત છે, દે મુક્તિ મેં માગી..
|| ભ૦ | ૫ | પર- શ્રી કાર્તિક શેઠની સઝાય છે પુર હOિણકર વાસી, કાર્તિક શેઠ પ્રસિદ્ધ રે; મુનિસુવ્રત જિન દેશના, સાંભળીને પ્રતિબુદ્ધ રે. 1 :