SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ જૈન તણે મુખે રહે છે, પગ બત્રીશ કહેવાય રે; ધમી નર પાસે વસે રે, પાપી સંગ ન જાય રે. છે ના. એ ૩ ! આઠ સંપદાયે પરવરી રે, નારી છે દેવ સરૂપ રે, મુગતિ રમણી ઘણા મેળવ્યા રે, વડા વડેરા ભૂપ રે. | | ના ૪ ગૌતમ સ્વામી પૂછીયું રે, ઉપદેય્ શ્રી વર્ધમાન રે; અઈમંતે ઋષિ પામી રે, ક્ષણમાં કેવળજ્ઞાન રે. | | નાટ છે પt અઢાર લાખ જુદા બેટડા રે, ઉપર ચોવીશ હજાર રે; એકને વીશ મૂકીયે રે, પામીજે સ્વર્ગ દુવાર રે. | ના ૬ it સાધુ શ્રાવક સહુ આદરે રે, આદરે અરિહંત દેવ રે, મેઘવિજય ગણિ શિષ્ય કહે રે, એહની કરે ઘણી સેવ રે. ના૦ | ૭ | ૪૪–ા શ્રી રહિણીની સજઝાય છે છે ભરત નૃપ ભાવશુંએ-એ દેશી. ! શ્રી વાસુપૂજ્ય આણંદના એ, મઘવા સુત મનોહાર જે તપ રેહિણી એ; રોહિણી નામે તસ સુતા એ, શ્રી દેવી માત મહાર. I | જ૦ | કરે તન ધન અવતાર. | જ૦ ક૦ છે ૧ છે
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy